ભાવનગર જીલ્લાના મહુવા પંથકમા આશરે 4 લાખથી વધુ ડુંગળીના થેલાનો સંગ્રહ થયો છે ત્યારે ડુંગળીનો સંગ્રહ કરનાર ને સંગ્રહાખોર કહેવુ તે વ્યાજબી નથી અને જો ખેડુતો કે વેપારીઓ મે મહીનામા ડુંગળીનો સંગ્રહ ન કરે તો ચોમાસાના દીવસો મા લોકો ને ડુંગળી કયાંથી ખાવા મળશે તેવો પ્રશ્ન મહુવા માર્કેટયાર્ડના માજી ચેરમેન ધનશ્યામભાઈ પટેલે ઉઠાવ્યો છે.