વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવોમાં 30 ટકા જેટલો વધારો થશે તેમ મનાઈ રહ્યું છે. સાબરકાંઠમાં હિંમતનગર માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે. તો બીજી બાજી ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી.