વાપી… ગુજરાતનું અગ્રતાક્રમનું ઔધોગિક વિસ્તાર…સાથે સાથે અવ્વલ સ્થાનનું પ્રદૂષિત વિસ્તાર પણ. કેદ્ર સરકારના ઈન્ડેક્ષ આંક મુજબ વાપી દેશનું સૌથી વધુ પ્રદૂષિત ઔધોગિક વિસ્તાર છે. શું છે હાલની સ્થિતિ અને શું વાપી પરથી પ્રદૂષિત શહેરનું લાગેલું લેબલ દૂર થઈ શકશે.