Advertisements

A SHORTAGE OF STAMP PAPER IN THASRA TALUKA OFFICE, KHEDA


ખેડાનાં ઠાસરા તાલુકાની મામલતદાર કચેરીએ 20 રૂ.નાં અને 50 રૂ.નાં સ્ટેમ્પની અછત ઉભી થઈ છે. જેના કારણે ઠાસરા મામલતદાર કચેરીમાં ઇસ્ટેમ્પીગ વિભાગમાં લાંબી લાઇનો જોવા મળે છે. ઘણી વખત ઇન્ટરનેટ કનેકટીવીટી ખોરવાતાં લાઇનમાં ઉભેલા લોકોને ઇસ્ટેમ્પીગનું કામ ખોરભે પડતાં નિરાશ થઇ ને પાછા જવુ પડે છે. લોકોનાં સોંગદનામા નાં એફીડેવીટનાં કામ રખડી પડે છે.

Advertisements

CELEBRATE NEW YEAR OF KUTCH


અષાઢી બીજનું મહાપર્વ રથયાત્રા તરીકે ઉજવાય છે. ત્યારે કચ્છના ભૂજમાં પણ પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરાયું હતું. તો સાથે કચ્છવાસીઓએ તેમના નવા વર્ષની પણ ઉજવણી કરી હતી. ભારતના છેવાડાના આ પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. જેની ઉજવણીમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતા નથી. ત્યારે આ ભાતીગળ પ્રદેશની પરંપરા, ઈતિહાસ અને તેની કુદરતી સંપદા પર આવો કરીએ એક નજર… More

Blog Stats

  • 514,951 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: