http://www.youtube.com/watch?v=FnRRFmx1Zegનરેન્દ્ર મોદીના વિશ્વાસુ અમિત શાહને ઝેડ પ્લસ સુરક્ષા આપવાના મામલે રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે કેદ્ર સરકારને સવાલ કર્યો છે કે કયા કારણોસર શાહને ઝેડ પ્લસ સુરક્ષા અપાઈ. ભાજપનું કહેવું છે કે શાહ પર હુમલો થવાની શક્યતા છે તેથી તેમને સુરક્ષા પુરી પાડવામાં આવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે,અમિત શાહ માટે સૌથી સુરક્ષિત જગ્યા જેલ છે.