http://www.youtube.com/watch?v=b6MUHA1VAQAઅમેરિકન સરકારે વર્ષ 2010માં પોતાની જાસૂસી સંસ્થા NSAને ભારત અને ભાજપની જાસૂસી કરવાનો અધિકાર આપ્યો હતો. આ ઘટસ્ફોટ કર્યો છે NSAના ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટર એડવર્ડ સ્નોડેને. અમેરિકન સમાચારપત્ર વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ અમેરિકાએ ભારત અને ભાજપ ઉપરાંત દુનિયાના અન્ય પાંચ રાજકીય પક્ષોની જાસૂસી પણ કરાવી હતી.