http://www.youtube.com/watch?v=4LDDtZs–DIદાદરા નગર હવેલીમાં ચોમાસુ પહેલી જૂનથી સક્રિય થઇ જાય છે. પણ આ વખતે અમીછાટણા વરસાવી વરૂણદેવ નારાઝ થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. આદિવાસી વિસ્તાર એવા દાદરા નગર હવેલીમાં ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતિત થઇ ગયા છે. ખેડૂતોએ ખેતી પૂર્વની તમામ તૈયારી આટોપી લીધી છે. અને હવે માત્ર વરસાદની રાહ જોવાઇ રહી છે.