http://www.youtube.com/watch?v=HNaCV0ryXBAહોકીના નેશનળ ભુતપુવૅ પ્લેયર ધનરાજ પીલ્લે આજે રાજકોટમા આવી પંહોચ્યા હતા. આ સમયે તેઓએ બીજી રમતો કરતા હોકીને સરકાર ઓછુ મહત્વ આપે છે તેમ જાણ્વયુ હતુ.જો વિદેશી કોચ કરતા દેશના કોચને પ્રોત્સાહન આપવામા આવે તો હોકી નો ફરીથી સુવણૅ યુગ આવી જાય તેમ જણાવ્યુ હતુ.