http://www.youtube.com/watch?v=bupEVZ1Ldvsપાટણના હારીજનાં દાંતરવાડા ગામમાં સરદાર આવાસ યોજનાના નામે સરપંચ તેમજ અધીકારીઓ દ્વારા લાખોની ખાયકી કરવામાં આવી છે. અહીં 64 મકાનોનાં નાણાં ઉઘારાવાયા છે. પણ માત્ર છ મકાનો જ તૈયાર કરાયા છે. બાકીના મકાનોનાં પૈસા ચાઉ થઇ ગયા છે. ગંભીર વાત તો એ છે કે આ ગામ ગુજરાત સરકારના એક મંત્રીનું ગામ છે.