http://www.youtube.com/watch?v=X4JB6yNtOm4મહિલાઓને ભલે પુરુષ સમોવડી ગણવામાં આવતી હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ આપણા દેશમાં મહિલાઓ પર ઘણા અંકુશ મુકવામાં આવે છે.પુરુષો ધારે તે કરી શકે છે પરંતુ મહિલાઓ જો પુરુષની માફક રહેવા લાગે તો તેની ટીકા કરવામાં આવે છે. ગોવા સરકારમાં મંત્રી એવા સુદીન ધવાલીકરનું કહેવું છે કે,ટૂંકા વસ્ત્રો પહેરી છોકરીઓનું પબમાં જવું સંસ્કૃતિની વિરુદ્ધમાં છે.