http://www.youtube.com/watch?v=akw5xn5qbJgભારતમાં ચીનના રાજદૂત વેઈ-વેઈએ કહ્યું કે કેદ્રમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સરકાર બન્યા બાદ ભારત-ચીનના સંબંધોમાં ઐતિહાસિક શરૂઆત થઈ રહી છે, તેમણે કહ્યું કે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય લાભકારી આર્થિક સહયોગના વિસ્તારની જરૂર છે.