http://www.youtube.com/watch?v=NgZY9Zvjuu8આ વર્ષે વરસાદ ખેચાયો છે અને ખેડુતો પોતાનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવી રહ્યા છે. છતાં પણ ગવારની ખેતી કરતા ખેડુતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગત વર્ષે અમેરિકામાં ગવારની માગ વધતા ગવારના ભાવમાં ક્વિન્ટલે રૂપિયા 900 નો વધારો નોંધાયો છે.