http://www.youtube.com/watch?v=6wBpZFwtYccરાજકોટમાં વરસાદ પાછો ખેંચાતા ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે.લીલા અને સુકા ઘાસના ભાવમાં ધરખમ વધારો થતા માલધારીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. જેથી રાજ્ય સરકાર અછત જાહેર કરે તેવી માંગ માલધારી સમાજના આગેવાનો કરી રહ્યાં છે.