http://www.youtube.com/watch?v=r8gF1FnPGG8ફાર્મસીના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીના વિસ્તાર અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડયા હતા. વિદ્યાર્થીઓના આ સર્ચ ઓપરેશનમાં લોકોના સ્વાથ્યને લઈને હેરાન થઈ જવાય તેવું તથ્ય સામે આવ્યું છે. ગુજરાતમાં 90 ટકા મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓએ દરોડા પાડવાની ખબર પડતા જ આસપાસના મેડિકલ સ્ટોર્સ બંધ થઈ ગયા હતા.