http://www.youtube.com/watch?v=wmdfB8eFOdUભાજપના નવા સાંસદોની પાઠશાળાના બીજા દિવસે RSS નેતા સુરેશ સોનીએ પણ હાજરી પૂરાવી હતી.તેમણે નવા સાંસદોને સંઘની રાષ્ટ્રવાદી વિચારધારાથી રૂબરૂ કરાવ્યા. સાથે જ મોદી સરકાર બનવાની તુલના સ્વતંત્રતા દિવસ સાથે કરી. તો પાર્ટીના પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીએ વડાપ્રધાન નરેદ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા.