http://www.youtube.com/watch?v=BUWDGAntoncઆનંદીબહેનની સરકારનું બજેટ તો રજૂ થયું. પણ રાજકોટના ઉદ્યોગકારો તેનાથી આનંદિત નથી થયા. ત્યારે હવે તેઓ આશા રાખી રહ્યા છે કેદ્ર સરકારના સામાન્ય બજેટથી. મુખ્યમંત્રીપદે ગુજરાતને અન્યાય થતો હોવાનું કહેનારા નરેન્દ્ર મોદી શું હવે વડાપ્રધાન પદ પર રહીને ગુજરાત સાથે ન્યાય કરશે. તેના પર સૌની મીટ મંડાઈ છે.