http://www.youtube.com/watch?v=gbB_OZEYv6oરાજયમાં વરસાદ ખેંચાતા શાકભાજીનાં ભાવ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિમાં ગૃહિણીઓનું બજેટ બગડયુ છે તો ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારની હાલત કફોડી બની ગઈ છે.