http://www.youtube.com/watch?v=3WlIuTgs3H0ચાર મહિનાના અંતરિમ બજેટ પછી નવી રાજય સરકાર આગામી આઠ મહિનાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે સરકાર સમક્ષ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતના ડાયમંડ ઉદ્યોગની બે વિશેષ માગણીઓ છે. એક છે રત્ન કલાકારો પાસેથી વસૂલવામાં આવ્યો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને બીજી માગણી છે હીરાના રક્ષણ માટે ત્રણ મોટાં શહેરોમાં અલગ પોલીસ સ્ટેશન તેમજ તેના માટેનો અલગ સ્ટાફ મળે.