http://www.youtube.com/watch?v=sen-6HK8mq4ભાજપ સરકાર પર સત્તાનો મદ ચઢયો છે, આવો આક્ષેપ કોંગ્રેસ કરે છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, અને એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કોંગ્રેસનું આ કઠન કદાચ લોકોને સાચું લાગશે. પારદર્શકતા ગુજરાત સરકારનો સૌથી મોટો ગુણ હોય તો વિધાનસભામાં આજે બનેલી ઘટના સરકારના આ ગુણને ઉજાગર કરતી નથી.