http://www.youtube.com/watch?v=IsN2bG3bFbsઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતા ભરૂચના બ્રીજની હાલત કફોડી બનતા ભરૂચના ગોલ્ડન બ્રીજ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. બ્રીજ પર દરરોજ હજારો વાહનો ટ્રાફિકના લીધે ખડકલો થઈ જાય છે. ત્યારે હાલ રજુ કરવામાં આવેલ બજેટમાં ભરૂચના મહત્વના ત્રણ પ્રોજેક્ટને મંજુરી મળતા ભરૂચવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.