http://www.youtube.com/watch?v=S1EWm5iytOYગીર સોમનાથ જિલ્લાની રચનાને દસ માસ જેવો સમય વીતી જવા છતાં અધિકારીઓની નિમણૂક થઈ નથી. તમામ વહિવટ ઇન્ચાર્જ અધિકારીઓની ચાલી રહ્યો છે. જિલ્લા પંચાયત કચેરીના ફકત બોર્ડ લગાવાયા છે પરંતુ હજુ સુધી પંચાયતને અલગ કરવાની જરૂરી કાર્યવાહી પણ હાથ ધરાઈ નથી