http://www.youtube.com/watch?v=jr3iFd8QOGY
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ લોકોને રડાવી રહિ છે. તો બીજી તરફ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની બુમો પાડી રહ્યાં છે. ત્યારે હાલના ભાવ વધારા પાછળ કોણ માલ મેળવે છે અને વચ્ચેની મલાઈ કોણ ખાય છે તે એક પ્રશ્ન છે.