http://www.youtube.com/watch?v=P-4-w0wA1kYમમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ તાપસ પાલે વિરોધી પાર્ટી CPMના કાર્યકર્તાઓને જાહેરમાં ધમકી આપી કે જો CPMનો કોઈ પણ વ્યક્તિ તૃણમૂલ કોંગ્રેસની મહિલાઓને હાથ અડાડશે તો તૃણમૂલ કોંગ્રેસના યુવાનોને CPMની મહિલાઓ પર બળાત્કાર કરવાનો આદેશ કરાશે. તાપસ પાલના આ નિવેદનથી ભડકો થયો છે.