http://www.youtube.com/watch?v=BpOwaybzmMAગુજરાતનુ એક એવુ શહેર જે રાત-દિવસ ઘબકતુ રહે છે. અને સતત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. આ શહેર છે સુરત શહેર…સુરત વિકાસ મોડલની વાતો કરતી રાજય સરકાર શહેરમા શાળા પ્રવેશના ઉત્સવ ધામધુમથી મનાવે છે. અને ગરીબોને ઘરનુ ઘર અપાવવાના ચોક્કસ દાવા કરે છે. ત્યારે આજે અમે તમને સુંદર સુરત શહેરની બદસુરત તસ્વીર બતાવવા જઈ રહ્યા છીએ.