http://www.youtube.com/watch?v=lqhQ0rjLM30રાજ્યના તમામ શહેરોમાં ત્રણ મહિનામાં ટાઉન પ્લાનીંગ કમિટિ રચવી ફરિયાત બનશે. ગુજરાત વિધાનસભાએ ટાઉન પ્લાનીંગ એક્ટમાં સુધારાને બહાલી આપી છે.