સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટવામાં ઝડપાયેલી નેપાળી ગેંગનો એક સાગરીત કરાટે ચેમ્પિયન છે. આટલું જ નહી આ ભીમ જોરા નામના આ શખ્સે માત્ર ભારતમાં જ નહી પરંતુ શ્રીલંકામાં પણ ચેમ્પિયનશીપ જીતી ચૂકયો છે. તેમજ કોઈ રિયાલિટી શોમાં પણ લાખોનું ઈનામ મેળવ્યું છે