http://www.youtube.com/watch?v=ZCcY_1NDPkcપ્રદુષણના મામલે બદનામ વાપીમાં પર્યાવરણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી ચાલી છે. વાપીમાં છેલ્લા એક માસ દરમિયાન પર્યાવરણ ક્ષેત્રે થયેલ કામગીરીને ધ્યાને લઇ સેન્ટ્રલ કંટ્રોલ બોર્ડ વાપી પર લગાવેલા તમામ પ્રતિબંધો દૂર કરશે. અને વાપીને પોલ્યુટેડ શહેરોની યાદીમાંથી દુર કરાશે. પર્યાવરણ મંત્રી ગણપત વસાવા દ્વારા વાપી ખાતે આ જાહેરાત કરવામાં આવી છે.