http://www.youtube.com/watch?v=5jIkJvBwqxwરાજ્યમાં સારા અને કૌશલ્ય ધરાવતા ઈજનેરો તૈયાર થતા નથી. તેનું કારણ છે કે, રાજ્યમાં ટેકનિકલ શિક્ષણની દશા અને દિશા કથળી રહી છે. રાજ્ય સરકારા ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં નિષ્ફળ રહી છે. સરકારી ઈજનેરી કોલેજોમાં પ્રોફેસરોની 60 ટકાથી વધારે જગ્યાઓ ખાલી પડી છે