ઈરાકમાં સીયા સુન્નીના ભીષણ યુદ્ધમાં ફસાયેલા ગુજરાતના 16 યુવાનો ભારત પરત ફર્યા છે.આ તમામ યુવાનો રોજગારી માટે ઈરાક ગયા હતા.અને ત્યા યુદ્ધમાં ફસાઈ ગયા હતા. જો કે રાજ્ય સરકાર અને કેદ્ર સરકારના પ્રયત્નથી આજે 16 યુવકો માદરે વતન પરત ફર્યા છે.