આતંકી સંગઠન ISIS સંસ્થાનાં નેતા અબુ બકર અલ બગદાદીએ પહેલીવાર કેમેરા પર પોતાની ઉપસ્થિતી જણાવી છે. સુત્રોની માહિતી પ્રમાણે ઇરાકનાં મોસુલ શહેરમાં મસ્જિદમાં બગદાદીએ ભાષણ આપ્યું છે. આ સંબોધન સાંભળવા ઇરાકમાં યુવાનો,વૃદ્ધ સૌ ઉપસ્થિત રહ્યા હતા.