ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલું બાલારામનું શિવ મંદિર વિવાદમાં સપડાયું છે. મંદિરમાં નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો બાલારામ મંદિરના ટ્રસ્ટીઓનો આક્ષેપ છે. મંદિરના ટ્રસ્ટીઓ અને પુજારી વચ્ચેના ગજગ્રાહને કારણે આ મામલો ગંભીર બન્યો છે.