ઉત્તરપ્રદેશ હિંસાના કારણે ફરી એક વખત ચર્ચામાં છે. થોડા મહિનાઓ પહેલા મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાએ કેટલાય નિર્દોષોને ડંખ આપ્યો છે. આ રમખાણનો ડંખ હજુએ નિર્દોષોના માનસ પર રુંઝાયો નથી, ત્યાં ફરી એક હિંસા અને ફરી એજ ડંખના ડાકલાં વાગી રહ્યા છે.