ગેરરીતી અને ભ્રષ્ટ્રાચારને લઇને સૌરાષ્ટ્ર યુનિવૅસીટી છેલ્લા એક અઠવાડીયાથી ચચૉમા છે. તેમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. યુનિવૅસીટીના ભાજપ પ્રેરીત સેનેટ સભ્યએ કુલપતી સાથે સાંઠગાંઠ કરી કોલેજને આડેધડ મંજુરી આપી દેતા વિવાદ સર્જાયો છે.