ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી ઓક્ટોબર મહિનામાં સરકારી અધિકારીઓની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા પધ્ધતિ અંગ્રેજી માધ્યમનાં પરીક્ષાર્થીઓ માટે લાભદાયી અને ગુજરાતી માધ્યમનાં વિધ્યાર્થીઓ માટે અન્યાયકર્તા હોવાનો આક્ષેપ સિન્ડિકેટના પૂર્વ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે.