ચાલુ વર્ષ વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતામાં મુકાયા છે.પશુના ઘાસચારા માટે વવાતુ જુવારના ભાવમા કિવન્ટલે 1200 રૂપિયનો ઉછાળો જોવા મળ્યો છે.અને હજુ વરસાદ ખેચાશે, તો આ ભાવ મા હજુ વઘારો નોઘાશે તેવુ વેપારીનું માનવું છે. જેના કારણે ખેડુતોના ચહેરા પર ચિંતા જોવા મળી રહીં છે.