AMC ના કરર્મચારીઓની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. આગામી 8 તારીખે પડતર માંગણીઓનો અમલ ન થતા AMCના 18000 કર્મચારીઓ હડતાલ પર ઉતરશે.