રાજકારણ શક્યતાઓ નો ખેલ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે લાલુ અને નીતિશને એવી હાર આપી છે કે બંન્નેની વર્ષો જૂની દુશ્મની મૈત્રીમાં ફેરવાઈ રહી છે. રાજ્યમાં જનતાદળ યુનાઈટેડ સરકાર બચાવવા માટે લાલુએ કરુણા વરસાવી અને હવે બિહારમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓ પણ નીતીશની સાથે લડવાના લાલુએ સંકેત આપ્યા છે. લાલુંએ કહ્યું કે મંડલ કમીશનની ફોર્મ્યુલા હવે ફરી જીવતી થશે