ભાજપનું અધ્યક્ષ પદ એ કોઈ કાંટાળા તાજથી જરા પણ કમ નથી. આ પદ પર અમિત શાહને રોજે રોજ નવા નવા પડકારોનો સામનો કરવો પડશે. અનેક દિગ્ગજ નેતાઓ વચ્ચે પક્ષનું અધ્યક્ષ પદ સંભાળવું અને સાથે સાથે પક્ષને સફળતા પણ અપાવવી તે બન્ને કાર્ય અમિત શાહે બખૂબી કરવા પડશે.