ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા વાપીએ અનેક શિખરો સર કર્યા છે. જોકે પ્રગતિની આ દોડમાં કેટલાક મૂળભૂત મૂલ્યો નીચા ગયા છે. એક તરફ વાપી ઔદ્યોગિક વિકાસ નંબર વન પર પહોંચી ગયો છે. તો બીજી તરફ વાપી ક્રાઇમમાં પણ અગ્રેસર બનતુ ગયુ છે. ખૂન, બળાત્કાર, ચીલ ઝડપ, ચોરી જેવા ગુનાઓ વર્ષે દહાડે વધી રહ્યા છે.