[youtube=http://www.youtube.com/watch?v=2OkmfHx1rvA

ભાજપ સરકારમાં ગુડ ગવર્નન્સના ફળ ખુબ ચાખવા મળી રહ્યાં છે. શિક્ષણ વિભાગનો ઉધ્ધાર તો માત્ર ભાજપના શાસનમાં જ થયો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. શૈક્ષણિક રીતે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનો શિક્ષણ વિભાગ હાલ ઈન્ચાર્જો ના હવાલે ચાલી રહ્યો છે. શિક્ષણની જીલ્લાની ત્રણેય કચેરીઓના વડા ઈન્ચાર્જ હોઈ શિક્ષણની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.