નર્મદા યોજના સરકાર માટે ક્રેડિટની યોજના છે, વિપક્ષ માટે કડવા વ્હેણ માટે કાયમી મુદ્દો છે. પણ, હકીકત એ છે કે નર્મદા બંધની ઉંચાઈ ભલે વધી જાય પણ કેનાલોના ક્યારેય ન ખુટે તેટલા કામો બાકી છે. હવે સરકારે ગૃહમાં આ વાત સ્વીકારી છે.