ગીર સોમનાથ જીલ્લામાં કરોડોની કુદરતી સંપતી ખુલ્લેઆમ લુંટાઈ રહી છે. ખાણ ખનીજ વિભાગ સામે બેદરકારીના આક્ષેપ પર્યાવરણ બચાવ સમીતીએ કર્યો છે. ત્યારે ગત 26 જૂનના રોજ ખનીજ વિભાગે લાટી કદવાર ગામે કરેલ ખનીજચોરીની કાર્યવાહી સામે સણસણતા આક્ષેપો સાથે તટષ્ઠ તપાસની માંગ કરી છે.