ત્રણ વર્ષ પૂર્વે શાપરની ફેકટરીના ડિફોલ્ટરો સામે આવકવેરા વિભાગની કર વસૂલાત કરવા કાર્યવાહી

રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા કર વસૂલાત માટે અનેકવાર હરરાજીનું શસ્ત્ર અજમાવ્યુ છે. આવકવેરા વિભાગની કડક કાર્યવાહીથી ટેક્ષની આવકમાં વધારો થયો કનિદૈ લાકિઅ છે. આજે આવકવેરા વિભાગ દ્વારા ટેક્ષ રીકવરી કરવા ચીફ કમિશ્નર શ્રી રવિન્દ્રકુમાર પટેલ, પ્રિન્સીપલ કમિશ્નર શ્રી નીરજકુમારના માર્ગદર્શન તળે કનિદૈ લાકિઅ ટેક્ષ રીકવરી અકિલા ઓફીસર શ્રી પી.એસ. ટીનવાલા, આસીસ્ટન્ટ કમિશ્નર એમ.પી. મોર્ય, અન્શુમન દેસાઈ, દિપક શુકલ દ્વારા હરરાજી યોજવામાં આવી હતી. કનિદૈ લાકિઅ જેમાં સોના – ચાંદીના દાગીનાની હરરાજી થતાં રૂ.૫૮,૨૦૦ તેમજ હોન્ડા રૂ.૨૧,૭૦૦ અકીલા અને એકટીવા રૂ.૨૫,૦૦૦ માં હરરાજીમાં ઉપસ્થિત રહેનાર અરજદારોએ કનિદૈ લાકિઅ ખરીદી કરી હતી. આજે જ ખરીદી કરેલ રકમ ઈન્કમટેક્ષમાં જમા કરાવવાની મુદ્દત આપવામાં આવી છે.

આવકવેરા વિભાગે ૫૫ લાખની ટેક્ષ રિકવરી સામે સોના – ચાંદીના દાગીના અને વાહનની હરરાજી કરી ૧ લાખનો કર વસૂલ્યો was originally published on News4gujarati