પ્રજાના પ્રતિનિધિઓ મર્યાદા ચુકી રહ્યા છે : ગઇકાલે ભાજપના હેગડેએ વિવાદિત નિવેદન આપ્યા બાદ આજે કોંગ્રેસના અધીર રંજને મર્યાદા નેવે મૂકી : રાવણના સંતાન સાથે ભાજપીઓની તુલના કરાતા ભારે હોબાળો : લોકસભાની કાર્યવાહીમાંથી નિવેદન હટાવાયું
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના બીજેપી સાંસદ અનંતકુમાર હેગડે તરફથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે આપેલા નિવેદન પર લોકસભામાં ભારે કનિદૈ લાકિઅ હોબાળો થયો છે. સદનમાં કોંગ્રેસ નેતા અધીરરંજન ચૌધરીએ કહ્યું કે જે મહાત્મા ગાંધીને સમગ્ર વિશ્વ પિતા સમાન માને છે તેનું બીજેપીના અનંત હેગડે કનિદૈ લાકિઅ તેનું અપમાન અકિલા કર્યું છે. અધિર રંજન ચૌધરીએ કહ્યું, આજે આ લોકો મહાત્મા ગાંધીને ગાળો આપે છે. આ રાવણના વંશજો છે. રામના પુજારીનું અપમાન કનિદૈ લાકિઅ કરી રહ્યા છે. જોકે આ શબ્દને લોકસભાની કાર્યવાહીમાંથી હટાવામાં આવ્યા. સંસદની કાર્યવાહી અકીલા શરૂ થતાની સાથે જ હેગડેની ટીપ્પણી અંગે હોબાળો કનિદૈ લાકિઅ થયો હતો. જેના કારણે સંસદને બપોર સુધી સ્થગિત કરવી પડી. હેગડેએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીનું સ્વતંત્રતા આંદોલન એક નાટક હતું. આ અંગે વિપક્ષી કનિદૈ લાકિઅ સાંસદોએ ‘ભાજપ પાર્ટી, ગોડસે પાર્ટી’ના પોસ્ટર લગાવ્યા. બેંગલુરૂમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાજપ સાંસદ અનંત હેગડેએ કહ્યું કનિદૈ લાકિઅ હતું કે આખો સ્વતંત્રતા સંઘર્ષ અંગ્રેજોની સહમતિ અને મદદથી અંજામ અપાયો. હેગડેએ કહ્યું કે આ કથિત નેતાઓમાંથી કોઇ નેતાને પોલીસે એક પણ વખત પણ કનિદૈ લાકિઅ માર્યો નહોતો. તેમનો સ્વતંત્રતા સંઘર્ષ એક ડ્રામા હતો. ભાજપ સાંસદે કહ્યું કે ખબર નહીં લોક કેવી રીતે ‘આ પ્રકારના લોકોને’ ભારતમાં ‘મહાત્મા’ કનિદૈ લાકિઅ કહેવાય છે. હેગડે એ કહ્યું કે સ્વતંત્રતા સંઘર્ષને આ નેતાઓએ બ્રિટિશ લોકોની સહમતિથી રંગમંચ પર ઉતાર્યો હતો. આ વાસ્તવિક સંઘર્ષ નહોતો. આ મિલીભગતથી થયેલો સ્વતંત્રતા સંઘર્ષ હતો. ભાજપના નેતાએ મહાત્મા ગાંધીની ભૂખ હડતાળ અને સત્યાગ્રહને એક ‘ડ્રામા’ ગણાવ્યો. અધીર રંજને વિવાદિત નિવેદન આપતા કહ્યું કે આજે આ મહાત્મા ગાંધીને ગાળો આપે છે. આ રાવણની ઔલાદો છે. જે રામના પૂજારીનું અપમાન કરે છે. બીજી તરફ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કોંગ્રેસના નિવેદન પર પલટવાર કર્યો. પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે લોકો મહાત્મા ગાંધીજીના અસલી ભકત છીએ. કોંગ્રેસના લોકો નકલી ગાંધી જેમ કે સોનિયા અને રાહુલને માનનારા છે.
મહાત્મા ગાંધીને ગાળો આપનાર ‘રાવણના સંતાનો’ was originally published on News4gujarati