દેશભરમાં કોરોના વાયરસથી સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સામેની જંગ લડી રહેલા પોલીસ કર્મચારીઓને પણ વાયરસનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો …

મહારાષ્ટ્રમાં 1000થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોનાની લપેટમાં, 24 કલાકમાં 221 નવા કેસ