એક તરફ દેશ કોરોના વાયરસના પ્રકોપમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ મૌસમ મિજાજ બદલી રહ્યો છે. રવિવારે ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ, દિલ્હી તથા રાજસ્થાનના ઉત્તર ભાગમાં તીવ્ર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજસ્થાનના રણ પ્રદેશમાં રેતીનું તોફાન જોવા મળ્યું હતું. ભારે પવનને કારણે દિલ્હીમાં ઘૂળની ડમરીઓ ઉઠી હતી. વાતાવરણ ધૂંધળું બની ગયું હતું.…

ઉત્તર ભારતના 6 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ, યુપીમાં 14ના મોત was originally published on News4gujarati