અમેરિકન સંશોધનકર્તાઓએ એક નવા અભ્યાસમાં ધારણા વ્યક્ત કરી છે કે, કોરોનાવાયરસ રોગચાળાનો કહેર આગામી 18થી 24 મહિના સુધી રહેશે. તેમણે દુનિયાભરની સરકારોને ચેતવણી આપી છે કે, આગામી બે વર્ષ સુધી આ રોગચાળો સમયે-સમયે ફરી ઊથલો મારશે. અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસી તરફથી ‘કોવિડ-19 વ્યૂપોઇન્ટ’ નામની હાથ ધરવામાં આવેલો આ અભ્યાસ…

એમ જ સરકાર નથી ખોલી રહી લોકડાઉન: 2 વર્ષ સુધી રહેશે કોરોના, ના માનો તો આ રિસર્ચ વાંચી લો was originally published on News4gujarati