સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાના એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીમાં સ્થિતિ એર ઈન્ડિયાની ઓફિસને સીલ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે, ચેરમેન અને સીઈઓ પ્રદીપ સિંહ ખારોલા સહિત તમામ કર્મચારી ઘરેથી કામ કરશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ઓફિસને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે.
અગાઉ એર ઈન્ડિયાના પાંચ પાયલટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે બીજી વખત ટેસ્ટ કરતા રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, પાંચેય પાયલટનો ફરી વખત ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ પાંચેય બોઈંગ 787 વિમાન ઉડાવે છે.
રિપોર્ટ મુજબ, તેમની ટેસ્ટ ખરાબ હતી. જેને કારણે પાયલટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે એર ઈન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ તમામ પાયલય કાર્ગો ફ્લાઈટ્સ લઈને ચીન ગયા હતા.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એર ઈન્ડિયાની દિલ્હીની ઓફિસ સીલ was originally published on News4gujarati