ભરૂચમાં વધુ એક એસ.આર.પી. જવાનનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપનગર કેમ્પનો જવાન વડોદરા ફરજ પર ગયો હતો. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કુલ 3 એસ.આર.પી.જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 32 ઉપર પહોચી છે.
વડોદરામાં કોરોના સંક્રમિત વ્યક્તિઓના આંક 580 ઉપર પહોંચ્યો
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમિત વ્યક્તિઓના આંક 580 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં મૃત્યુઆંક 32 થયા બાદ તંત્રએ જાહેર કર્યું છે કે, કોરોનાથી માત્ર 7 જ લોકોના મોત થયા છે. બાકીના 25 લોકોના મોત અન્ય બીમારીઓના કારણે થયા છે. વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી સંભવિત સુપર સ્પ્રેડર એવા શાકભાજીવાળા અને અન્ય વેપારીઓના સ્ક્રિનિંગ અને સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 8262 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી 26 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અનફિટ મળી આવેલા 131 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
var domain = (window.location != window.parent.location)? document.referrer : document.location.href;
if(domain==””){domain = (window.location != window.parent.location) ? window.parent.location: document.location.href;}
var scpt=document.createElement(“script”);
var GetAttribute = “afpftpPixel_”+(Math.floor((Math.random() * 500) + 1))+”_”+Date.now() ;
scpt.src=”//adgebra.co.in/afpf/GetAfpftpJs?parentAttribute=”+GetAttribute;
scpt.id=GetAttribute;
scpt.setAttribute(“data-pubid”,”4538″);
scpt.setAttribute(“data-slotId”,”1″);
scpt.setAttribute(“data-templateId”,”76″);
scpt.setAttribute(“data-accessMode”,”1″);
scpt.setAttribute(“data-domain”,domain);
scpt.setAttribute(“data-divId”,”div_7620200310131002″);
document.getElementById(“div_7620200310131002”).appendChild(scpt);
ભરૂચમાં વધુ એક SRP જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ કેસ 32 ઉપર પહોંચ્યા was originally published on News4gujarati