Advertisements

Modern methods of cultivation of Watermelon


ગરમીની મોસમમાં ઠંડક મેળવવા લોકો તડબુચ ખાવાનું વધુ પસંદ કરે છે. અને તેમાં પણ મોરબી નજીક ખાનપુરના તડબુચ હોય તો કહેવું જ શું. ખાનપુરના ખેડૂતો આધુનિક પદ્ધિતીથી તડબુચનું વાવેતર કરી ફાયદો મેળવી રહ્યાં છે.

ઉનાળાની શરૂઆત થતાં જ, ઠંડક મેળવવા માટેનાં આપણે અવનવાં ગતકડાંઓ કરતાં હોય છે. ત્યારે શરીરની ઠંડક માટે પણ અવનવા નુસખાઓ અપનાવવામાં આવે છે. જેમાં તડબુચ શરીરની ઠંડક અને પાણીની તરસ મીટાવવા માટે કે શરીરમાં પાણીની માત્રા જાળવવા માટેનો અકસીર ઈલાજ છે. મોરબીના ખાનપર ગામના ખેડૂતો છેલ્લાં આઠ વર્ષથી ટપક સિંચાઈ પદ્ધિતીથી તડબુચનું વાવેતર કરે છે. દેશી તડબુચ સ્વાદમાં મીઠા હોવાના કારણે ઉંચી કિંમતે વેચાય છે. કંઈક નવું કરવાના ઉત્સાહથી ખેડૂતોએ મહેસાણાના ખેડૂત પાસેથી પ્રેરણા લઈ તડબુચની ખેતી કરી હતી. પરિણામે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બન્યાં છે. જેનો સ્વીકાર ખાનપરના ખેડૂતો પણ સ્વીકારી રહ્યાં છે

Advertisements

Video

Chuntani No Choro, Amreli, Segment 6 – Tv9 Gujarati


Chuntani No Choro, Amreli, Segment 6 – Tv9 Gujarati

Video

Chuntani No Choro, Amreli, Segment 5 – Tv9 Gujarati


Chuntani No Choro, Amreli, Segment 5 – Tv9 Gujarati

Video

Chuntani No Choro, Amreli, Segment 4 – Tv9 Gujarati


Chuntani No Choro, Amreli, Segment 4 – Tv9 Gujarati

Video

Chuntani No Choro, Amreli, Segment 3 – Tv9 Gujarati


Chuntani No Choro, Amreli, Segment 3 – Tv9 Gujarati

Video

Chuntani No Choro, Amreli, Segment 2 – Tv9 Gujarati


Chuntani No Choro, Amreli, Segment 2 – Tv9 Gujarati

Video

Chuntani No Choro, Amreli, Segment 1 – Tv9 Gujarati


Chuntani No Choro, Amreli, Segment 1 – Tv9 Gujarati

Video

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Amreli , Pt 3 – Tv9 Gujarati


Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Amreli , Pt 3 – Tv9 Gujarati

Video

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Amreli , Pt 2 – Tv9 Gujarati


Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Amreli , Pt 2 – Tv9 Gujarati

Video

Election Special – Do You Know Your MP ?, Did he serve you ?, Amreli , Pt 1 – Tv9 Gujarati


Election Special – Do You Know Your MP ?, Did he serve you ?, Amreli , Pt 1 – Tv9 Gujarati

Video

Previous Older Entries

Blog Stats

  • 512,547 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 2 years ago

Top Rated

%d bloggers like this: